ઉમ્મત ચેરિટેબલ ટ્રસ્ટ-અંજાર સાપ્તાહિક ૭૫ (પંચોતેર) કેમ્પ પૂરા થયા નિમીતે

ઉમ્મત ચેરિટેબલ ટ્રસ્ટ-અંજાર  સાપ્તાહિક ૭૫ (પંચોતેર) કેમ્પ પૂરા થયા નિમીતે
Views 103

*તા-૦૭/૧૧/૨૦૨૫**સુક્રવાર**આજરોજ ઉમ્મત ચેરીટેબલ ટ્રસ્ટ-અંજાર દ્વારા આયોજીત નિસુલ્ક ૭૫ (પંચોતેર) મા સાપ્તાહિક મેડિકલ કેમ્પ નો આયોજન કરવામા આવ્યુ.**સાંજે ૪.૦૦ વાગ્યા થી શરુ થયેલ કેમ્પ મા ૫૫ જેટલા દર્દીઓ એ લાભ લીધો જેમા દર્દી ની તપાશ,લેબોરેટરી,અને દવા નિસુલ્ક કરવામા આવી હતી.**ઉમ્મત ચેરિટેબલ ટ્રસ્ટ-અંજાર દ્વારા આ કેમ્પ દર સુક્રવાર ના બપોરે ૪.૦૦ થી ૫.૦૦ સ્થણ- તુરીયા મસ્જિદ ની બાજુમા મદ્રેશા હોલ મધ્યે ચલાવવામા આવે છે જેમા અલગ અલગ રોગો ના ડોક્ટર્સ સેવા આપે છે.**કેમ્પ મા મહેમાન તરીકે અંજાર ના ડોક્ટર્સમિત્રો, વકીલમિત્રો,શિક્ષકમિત્રો, વ્યપારીક વર્ગ તથા દરેક સમાજ ના રાજકિય સામાજીક આગેવાઓ હાજર રહી અને આયોજક મિત્રો ને પ્રોતશાહન આપેલ , કેમ્પ ને સફણ બનાવવા ઉમ્મત ચેરિટેબલ ટ્રસ્ટ ની સમગ્ર ટીમ એ જહેમત ઉપાડી હતી એવુ ટ્રસ્ટ ના પ્રમુખ શબ્બીરભાઇ સુમરા ની યાદી મા જણાવવામા આવ્યુ હતુ*

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *