CBSE સ્કૂલો નવરાત્રી વેકેશન નહિ આપે

Views 69


ચાલુ વર્ષ નવરાત્રી વેકેશનની જાહેરાત કરાઈ છે. જોકે CBSE સ્કૂલોને અલગ નિયમો લાગુ થતા હોવાથી તેમના દ્વારા નવરાત્રી વેકેશન આપવામાં નહિ આવે. વડોદરા શહેરની અંદાજીત 40 સ્કૂલોના 40 હજાર વિદ્યાર્થીઓને નવરાત્રી વેકેશન નહિ મળે. અમદાવાદમાં એસોસિએશન ઓફ પ્રોગ્રેસિવ સ્કૂલ્સે તેની સાથે સંકળાયેલી સ્કૂલોને બાળકોનો અભ્યાસ ન બગડે તે રીતે રજા રાખવાનો નિર્ણય કરવા આદેશ આપ્યો છે. ઉદગમ ગૃપ ઓફ સ્કૂલ્સે નવરાત્રિમાં એક પણ રજા નહીં આપવાનું નક્કી કર્યું છે.
 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *