ચાઇનીઝ દોરી વિરુદ્ધ અભિયાન:પોલીસે 5 જગ્યાએથી 104 રીલ, 350 તુક્કલ જપ્ત કર્યા, 4 સામે ગુનો નોંધાયો
શહેર અને ગ્રામ્ય વિસ્તારમા ચાઇનીઝ દોરી મોટા પ્રમાણમા મળી રહી છે. ત્યારે પોલીસ દ્વારા ચાઇનીઝ દોરીનો વેપાર કરતા અને રાખનાર લોકો સામે લાલ આંખ કરવામા આવે છે. ત્યારે ચિલોડા અને …
ચાઇનીઝ દોરી વિરુદ્ધ અભિયાન:પોલીસે 5 જગ્યાએથી 104 રીલ, 350 તુક્કલ જપ્ત કર્યા, 4 સામે ગુનો નોંધાયો Read More