સૂઈગામના કોરેટીમાં તળાવનો કલર બદલાઈ જતાં લોકોમાં આશ્ચર્ય, બાજુમાં મહાદેવનું મંદિર હોવાથી લોકોની આસ્થા જોડાઈ
સૂઈગામના કોરેટી ગામના તળાવમાં સાત દિવસ પહેલાં અચાનક તળાવમાંના પાણીનો કલર બદલાતાં કુતૂહલ સર્જાયું હતું. એમાં તળાવના પાણીનો રંગ ગુલાબી થઇ જતાં લોકોમાં ભારે આશ્ચર્ય સર્જાયું છે. જોકે તળાવની વચ્ચે …
સૂઈગામના કોરેટીમાં તળાવનો કલર બદલાઈ જતાં લોકોમાં આશ્ચર્ય, બાજુમાં મહાદેવનું મંદિર હોવાથી લોકોની આસ્થા જોડાઈ Read More