ફક્ત એક સપ્તાહ સુધી લીંબુ અને ગુલાબજળ ચહેરા પર લગાવવાથી હંમેશા માટે ખીલની સમસ્યાથી છૂટકારો મળશે.
બેદાગ અને ચમકદાર ત્વચા હોય તેવી દરેક છોકરીની ઈચ્છા હોય છે. ચહેરા પર નીકળતા ખીલ અને ફોલ્લીઓ ચહેરાની સુંદરતાને ખરાબ કરી નાખે છે.
એટલા માટે જો તમે રાત્રે સૂવાના સમયે ચહેરા પર લીંબુનો રસ અને ગુલાબ જળ લગાવીને સૂઈ જવું અને સવારે ચહેરો ધોઈ લેવો. તેનાથી તમને એક જ સપ્તાહમાં રિઝલ્ટ જોવા મળશે અને ચહેરો બેદાગ થઈ જશે.
આ વસ્તુની એક સારી વાત એ છે કે તે સમગ્ર રીતે પ્રાકૃતિક છે અને તેમાં બિલ્કુલ પણ કેમિકલ નથી. જાણો તેને કેવી રીતે બનાવવામાં આવે છે.
આ વસ્તુની જરૂર પડશે
1. લીંબુનો રસ
2. ગુલાબ જળ
3. એક ચમચી
7 દિવસ લીંબુ અને ગુલાબજળ ચહેરા પર લગાવવાથી ખીલની સમસ્યા થશે દૂર
Views 79