*સામાજિક જાગૃતતા નુઅતિઉત્તમઉદાહરણ

Views 64

*સામાજિક જાગૃતતા નુઅતિઉત્તમઉદાહરણ


*સામાજિક જાગૃતતા નુઅતિઉત્તમઉદાહરણ*
બુદ્ધ વંદના થી સગાઈ ની રસમ
તારીખ :૧૮/૦૭/૨૦૨૧ ના રોજ ગામ મુડાણા હાલ રહે- મહેસાણાના વતની  કિશનભાઇ હેમાભાઈ વણકર તેમજ તેમના જીવનસાથી પ્રગતિબેન કિશનભાઇ વણકર ના ચિરંજીવી કરણ કિશનભાઇ વણકર ની સગાઈ આજે ગામ સમોડા ,રહે- સિધ્ધપુર ના વતની હાલ રહે- પાટણ ના આંદોલનકારી પ્રદીપભાઇ દલપતભાઈ સોલંકી તેમજ તેમના જીવનસાથી સમાન દક્ષાબેન પ્રદીપભાઈ સોલંકી ની ચિરંજીવીની પૂર્વિકા પ્રદીપભાઈ સોલંકી સાથે સગાઈ ની રસમ બુદ્ધવંદના કરી ને શરૂ કરવામા આવી હતી. આ શુભ સમયે કિશનભાઇ એ ડૉ. બાબા સાહેબ આંબેડકર તેમજ તથાગત બુદ્ધ ને યાદ કર્યા હતા અને આ સમયે પણ જયારે બુદ્ધ વંદના કરવામા આવી હતી ત્યારે પ્રસંગ મા ઉપસ્થિત બધાજ મહેમાનો મંત્રમુગ્ધ થઈ ગયા હતા અને વાતાવરણ પણ સકારાત્મક થઈ જવા પામ્યુ હતું. આ પ્રસંગે કરણ તેમજ પુર્વિકા ને તથાગત બુદ્ધ નુ તૈલીચિત્ર આપી અભિનંદન પાઠવ્યા હતા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *