મહેસાણા
મહેસાણા જિલ્લા ની જીવાદોરી ગણાતી ધરોઇ
ડેમ ની સપાટી 612.59 ફૂટે પહોંચી,
ડેમમાં હાલમાં 8111 ક્યુસેક પાણી ની આવક,
ડેમમાં ઉપલબ્ધ પાણી નો જથ્થો 66.53 ટકા,
ડેમ ની ભયજનક સપાટી 622 ફૂટ,
7 દિવસમાં ડેમ ની સપાટી 12 ફૂટ ઊંચકાઈ,
મહેસાણા સહિત ઉત્તર ગુજરાતની પ્રજા ને 17 માસ સુધી પીવાના પાણી માટે ઉપલબ્ધ જથ્થો પર્યાપ્ત,
બ્યુરો રિપોર્ટ અેચ બી અેન ટીવી ન્યુઝ