પંચમહાલ:- લોક જન શક્તિ પાર્ટી(લેબરસેલ) ગુજરાત પ્રદેશ ની હોદ્દેદારો ની નિમણુક કરવા પંચમહાલ જીલ્લા ના કાલોલ તાલુકા ના સર્કિટ હાઉસ માં કોન્ફરન્સ હોલ માં રાખેલ હતી

Views 66

પંચમહાલ:- લોક જન શક્તિ પાર્ટી(લેબરસેલ) જોઇન્ટ સેક્રેટરી લેબરસેલ ગુજરાત પ્રદેશ ના અશોક કે પરમાર દ્વારા હોદ્દા વરણી કરવામાં આવી છે.ગુજરાત પ્રદેશ ની હોદ્દેદારો ની નિમણુક કરવા પંચમહાલ જીલ્લા ના કાલોલ તાલુકા ના સર્કિટ હાઉસ માં કોન્ફરન્સ હોલ માં રાખેલ હતી જેમાં પંચમહાલ જીલ્લા પ્રમુખ શ્રી.શકિલ અેમ તીજોરીવાલા અને પંચમહાલ જીલ્લા પ્રભારી ભરતસિહ કે પરમાર અને ઘોઘંબા તાલુકા પ્રમુખ શ્રી દિલિપ વરિયા તેમજ કાલોલ તાલુકા પ્રભારી આશિષ સિહ પરમાર તેમજ ઘોઘંબા તાલુકા પ્રભારી પ્રકાશ બારીયા હાલોલ તાલુકા પ્રમુખ કાળુભાઇ રાઠોડઅને હાલોલ તાલુકા મહામંત્રી ડામોર અનીલ કુમાર ની ઉપસ્થિતિ માં પંચમહાલ જીલ્લા લેબરસેલ પ્રમુખ વિરેન્દ્ર સિહ જે ચૌહાણ ની વરણી કરવા માં આવી શ્રી વિરેન્દ્ર સિહ હોદ્દો સ્વિકારી પાર્ટી ને મજબુત કરવા અને પ્રજાકિય સેવા આપવા ખાતરી આપેલ છે પોતે અેડવોકેટ છે તેમને નિમણુક પત્ર અને🖋 કલમ આપી તેઅોનુ પાર્ટી માં સન્માન કરવા માં આવ્યુ છે.
બ્યુરો રિપોર્ટ અજયસિંહ ચૌહાણ પંચમહાલ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *