કાલોલ તાલુકાના બોડીદ્રા ગામના યુવાનોએ આવા કોરોના મહામારીમાં પણ અંબાજી જઈ માં અંબેમાતાજી ના દર્શન કર્યાં.

Views 61

કાલોલ તાલુકાના બોડીદ્રા ગામના યુવાનોએ આવા કોરોના મહામારીમાં પણ અંબાજી જઈ માં અંબેમાતાજી ના દર્શન કર્યાં.
છેલ્લા ઘણા વર્ષથી આ બોડીદ્રા ગામના રહીશો ભાદરવા મહિનામાં પોતાના ગામના બસસ્ટેન્ડ ઉપર આવેલા અંબેમાંના મંદિરે ભક્તિ ભાવથી પૂજા અર્ચના કરી ધજા ચઢાવી અને પછી ભાદરવી પૂનમના દિવસે પગપાળા ચાલતાં પ્રવાસ કરીને લગભગ ૬૦-૭૦ લોકો ગામના ભેગા મળીને અંબાજી જઈને બાવન ગજની ધજા ચઢાવે છે પરંતુ આ વખતે કોરોના જેવી વૈશ્વીક સમસ્યાને કારણે ગામમાંથી પ્રતિનિધિરૂપે ગામના ૧૦-૧૨ ભક્તજનો જઈને અંબેમાતાજીના માસ્ક પહેરી અને નીતિ નિયમોનું પાલન કરી દર્શન કર્યા અને આ કોરોના મહામારીમાંથી જલ્દીથી આપણો ભારત દેશ બહાર આવે તે માટે સામુહિક પ્રાર્થના કરવામાં આવી..
રિપોર્ટર-ભાવિનભાઈ પરમાર
કાલોલ(પંચમહલ)

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *