પંચમહાલ:-ગોધરા એલ.સી.બી.પોલીસે ૨,૪૦,૯૨૦/- ના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડ્યો.

Views 58

પંચમહાલ:-ગોધરા એલ.સી.બી.પોલીસે ૨,૪૦,૯૨૦/- ના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડ્યો.
પંચમહાલ ગોધરા એલ.સી.બી પોલીસે ઓરવાડા ગામ નજીક દાહોદ તરફથી આવતા રોડ ઉપર નાકાબંધી કરી વિદેશી દારૂ તથા બીયર ટીનની નાની મોટી બોટલો કુલનંગ-૩૮૪ કિંમત રૂ.૩૭,૯૨૦/- તથા ઇકો ગાડી કિંમત.રૂ.૨,૦૦,૦૦૦/- તથા મોબઇલ ફોન મળી કુલ રૂ.૨,૪૦,૯૨૦/- ના પ્રોહી એક્ટ ગુનાના મુદ્દામાલ સાથે ઈકો ગાડી સાથે એક ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
રિપોર્ટર-ભાવિનભાઈ પરમાર
કાલોલ(પંચમહાલ)

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *