શહેરા ના બોરીઆવી ગામમાં મુખ્ય શાળા માં 15મી ઓગસ્ટ ધ્વજવંદન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

Views 60

  • શહેરા ના બોરીઆવી ગામમાં મુખ્ય શાળા માં 15મી ઓગસ્ટ ધ્વજવંદન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

શાળાના આચાર્યશ્રી રવિન્દ્ર સાહેબ તથા શાળા ના મુખ્ય શિક્ષકો પર્વત સાહેબ, જયેશ સાહેબ, ઉમેશ સાહેબ, ધર્મેન્દ્ર સાહેબ, કનુ સાહેબ અને શૈલેષ સાહેબ હાજર રહ્યા હતા.
મુખ્ય આમંત્રિત મહેમાનો રાયસિંહ ભાઈ સોમાભાઈ, આર્મી રીટાયર શનાભાઈ હાથીભાઈ, સોલંકી કાંતિભાઈ મીઠાભાઇ, સુરેશ ભીમસિંહ તથા દાજીભાઈ ભયજીભાઈ હાજર રહ્યા હતા.
એસ એમ સી ના અધ્યક્ષશ્રી વાલાભાઇ ફુદાભાઈ તથા સભ્યશ્રી અરવિંદભાઈ કાળુભાઇ, રમેશભાઈ પુનાભાઈ, મહેન્દ્રભાઈ મનસુખભાઇ હાજર રહ્યા હતા.
બોરીઆવી ગ્રામપંચાયત તરફથી ડેપ્યુટી સરપંચશ્રી ખાંટ ચંદ્રિકાબેન જસવંતસિંહ તથા વોર્ડ સભ્ય રમણભાઈ નાનાભાઈ, પ્રતાપભાઈ ગુલાબભાઇ અને અન્ય 10 ભૂતપૂર્વ વિદ્યાર્થી હાજર રહ્યા હતા.
આમંત્રિત મહેમાન ડાભી રાયસીંગ ભાઈ સોમાભાઈ ના હાથે ધ્વજવંદન કરાવવામાં આવ્યું હતું
સરકારની ગાઈડ લાઈન પ્રમાણે એક મીટર ના અંતર રાખીને સોશ્યલ ડિસ્ટન્સ નો ભંગ ના થાઈ તે પ્રમાણે ધ્વજ વંદન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
અહેવાલ :-ભુપતભાઈ ડાભી શહેરા 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *