પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના વરસડા ના ગોયા ફળિયામાં શ્રાવણીયો જુગાર રમતા ઝડપાયા.હાલોલના વરસડા ગામે ગોયા ફળિયામાં ખુલ્લા માં ઘરની આગળ ની લાઈટના અજવાળે જાહેરમાં પત્તા પાનાનો જુગાર રમે છે તેવી હાલોલ રૂરલ પોલીસને પાકી બાતમી મળતા હાલોલ પોલીસ દ્વારા બાટલી વાળી જગ્યાએ રેઈડ કરતા સ્થળ ઉપરથી રૂ. ૪૪૦૦ નો મુદ્દામાલ સાથે ૧૦ જુગારીઓ ઝડપાયા. જે નીચે પ્રમાણે છે.
1. રંગીત ભાઈ શંકરભાઈ પરમાર
ઉ.વ ૫૫ ધંધો ખેતી રહે પાંચતાડ હાલોલ.
2. ગુલાબભાઈ મયજીભાઈ સોલંકી.ઉ.વ ૩૮ ધંધો ખેતી રહે વરસડા ગોયા ફળિયું હાલોલ.
3. અજીતસિંહ બળવંતસિંહ સોલંકી. ઉ.વ ૩૦ ધંધો ખેતી રહે વરસડા નિશાળ ફળિયુ હાલોલ.
4. નરેન્દ્ર ભાઈ વિજયભાઈ પરમાર. ઉ.વ ૨૫ રહે વરસડા ગોયા ફળિયુ હાલોલ.
5. દિલીપભાઈ રામા ભાઈ સોલંકી. ઉ.વ ૩૨ રહે વરસડા નવીનગરી હાલોલ.
6. રમેશ ભાઈ ગણપતભાઈ પરમાર. ઉ.વ ૩૦ રહે વરસડા ખેડા ફળિયુ હાલોલ.
7. કિશોરભાઈ રમણભાઈ પરમાર. ઉ.વ ૨૫ રહે પાંચતાડ મંદિર ફળિયુ હાલોલ.
8. લક્ષ્મણભાઈ ખોડાભાઈ સોલંકી. ઉ.વ ૨૪ રહે વરસડા વચલુ ફળિયું હાલોલ.
9. પ્રવીણભાઈ અરવિંદભાઈ સોલંકી. ઉ.વ ૨૪ રહે વરસડા ખેડા ફળિયુ હાલોલ.
10. મનોજભાઈ વિજયભાઈ પરમાર. ઉ.વ ૩૬ રહે વરસડા ગો યા ફળિયુ હાલોલ.
હાલમાં હાલોલ રૂરલ પોલીસ દ્વારા આ (૧) થી(૧૦) નાઓ વિરોધ જુગાર ધારા કલમ ૧૨ મુજબ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
રિપોર્ટર નવનીત ભાઈ ગોહિલ હાલોલ
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના વરસડા ના ગોયા ફળિયામાં શ્રાવણીયો જુગાર રમતા ઝડપાયા.
Views 59