પંચમહાલ જિલ્લાના  હાલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અને હાલોલ નગરમાં કોરોના રાફડો ફાટયો. હાલોલ માં ગઈ કાલે બપોર સુધી કોરોના ના ૧૨ કેસ અને રાત્રે કોરોના ના કેસ ૧૦ કેસ આવતા હાલોલ નગરમાં હાહાકાર મચી ગયો.

Views 60

પંચમહાલ જિલ્લાના  હાલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અને હાલોલ નગરમાં કોરોના રાફડો ફાટયો.હાલોલ માં ગઈ કાલે બપોર સુધી કોરોના ના ૧૨ કેસ અને રાત્રે કોરોના ના કેસ ૧૦ કેસ આવતા હાલોલ નગરમાં હાહાકાર મચી ગયો છે હાલોલ નગરમાં આવેલા કોરાના પોઝિટિવ કેશો ની આંકડાકીય માહિતી નીચે મુજબ છે
1. અયોધ્યા નગર મા ૨૨ વર્ષીય પુરુષ.
2. અયોધ્યા નગર માં ૨૪ વર્ષીય પુરુષ.
3. ટેલિફોન એક્સચેન્જ માં ૨૫ વર્ષીય પુરુષ.
4. રણછોડ નગર માં ૨૩ વર્ષીય પુરુષ.
5. રણછોડ નગર માં ૨૩ વર્ષીય પુરુષ.
6. પાર્શ્વનાથ હાલોલમાં ૨૪ વર્ષીય પુરુષ.
7. શ્રી હરિ સોસાયટીમાં ૩૦ વર્ષીય પુરુષ.
8. શ્રી હરિ સોસાયટીમાં ૩૦ વર્ષીય પુરુષ.
9. ચાંપાનેર હેરિટેજ રિસોર્ટ માં ૨૮ વર્ષીય મહિલા.
10. ઉમા સોસાયટી માં ૬૩ વર્ષીય મહિલા.
11. શ્રી હરિ સોસાયટીમાં ૫૧ વર્ષીય મહિલા.
12. શ્રી હરિ સોસાયટીમાં ૭૫ વર્ષીય મહિલા.
13. સિદ્ધિવિનાયક સોસાયટીમાં ૨૮ વર્ષીય પુરુષ.
14. સ્વામિનારાયણ મંદિર કંજરી રોડ ૬૦ વર્ષીય પુરુષ.
15. શ્રદ્ધા રેસીડેન્સી માં ૨૪ વર્ષીય મહિલા.
16. શ્રદ્ધા રેસીડેન્સી માં ૨૫ વર્ષીય પુરુષ.
17. આમ્રપાલી સોસાયટી માં આઠ વર્ષીય છોકરી.
18. આમ્રપાલી સોસાયટી માં ૧૨ વર્ષ છોકરી.
19. CHC હાલોલ ના ૫૧ વર્ષીય પુરુષ.
20. રણછોડ નગર માં ૨૪ વર્ષીય પુરુષ.
21. આમ્રપાલી સોસાયટી માં ૨૫ વર્ષીય પુરુષ.
22. આમ્રપાલી સોસાયટી માં ૪૦ વર્ષીય પુરુષ.
રીપોર્ટર નવનીતભાઈ ગોહિલ
હાલોલ 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *