પંચમહાલ ના કાલોલ તાલુકામાં
અખિલ ભારતીય વિધાર્થી પરિષદ નો સ્થાપના દિવસ હોવાથી આજે એમ એમ ગાંધી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ના કપાઉન્ડમાં સરકાર ની ગાઈડ લાઈન પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું.તેમાં ABVP કાલોલ કોલેજ ના વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા.તથા વૃક્ષો વાવો વરસાદ લાવો ,પર્યાવરણ બચાવો જેવા સૂત્રોચાર પણ કર્યાં હતાં. અને વધારે માં વધારે વૃક્ષો આપણે વાવીને આપણે આપણા પર્યાવરણ ને બચાવીએ તેવુ ABVP કાલોલ કોલેજ દ્વારા કહેવામાં આવ્યું હતું.
Save Trees
Save Campus
રિપોર્ટર-ભાવિનભાઈ પરમાર
કાલોલ(પંચમહાલ)
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કાલોલ શાખા દ્વારા 9 જુલાઈ ના રોજ વિશ્વનું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન (ABVP)
Views 74