ગાયત્રી વિકલાંગ માનવ મંડળના સંસ્થાપક શ્રીમતી રુક્ષ્મણી દેવી નું મહારાષ્ટ્રના પુના શહેરમાં શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના 150 મી જન્મ જયંતી નિર્મિત શ્રીમતી મેઘાત આઈ કુલકર્ણી અને મંત્રી શ્રી જલસંપદા મંત્રી શ્રી રાધાકૃષ્ણ વિકી પાટીલ ના હસ્તે ભવ્ય પ્રોગ્રામનો આયોજનમાં સન્માન કરવાનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમનું આયોજન મહારાષ્ટ્રના પુના શહેરના મણીભાઈ માનવસેવા ટ્રસ્ટ ના ડોક્ટર શ્રી રવીન્દ્રનાથ દિનેશ ભોલે ના સરદાર વલ્લભભાઈ પટેલ હિન્દુ રત્ન એવોર્ડ સન્માન કરવાનું આયોજન કરવામાં આવ્યું. તારીખ 31 10 25 ના રોજ સાંજના સમય શ્રેષ્ઠ વાતાવરણમાં સમસ્ત મહારાષ્ટ્ર બંધુ તમામ ગામોથી આવેલા શ્રેષ્ઠ કાર્યકર્તાઓ એમનું સન્માન કરીને એક મંચ પર બોલાવીને અનેક પ્રકારના માન સન્માન થી એમને એવોર્ડ આપીને શ્રેષ્ઠ કાર્ય વિશે એમનું ગૌરવ વધાર્યું એવી રીતે ડોક્ટર શ્રી રવિન્દ્રભાઈ ભોલે અને પ્રકારના કાર્યો કરે છે દિવ્યાંગો પ્રત્યે હમદર્દી રાખીને દિવ્યાંગોને પણ માન સન્માન આપીને અમારું સન્માન કરવા બદલ અમે આભાર માનીએ છીએ રુક્ષ્મણી દેવી એ જણાવ્યું