દાંતા માં થઇ રહ્યો છે ગર્ભપાત ગોળી નો ખુલ્લે આં વેપાર આ mtp કીટ પર પ્રતિબંધ હોવા છતાં આ નો કોના સપોર્ટ થી થાય છે ખુલ્લે આમ વેપાર
આ વિષય પર મેડીકલ ના માલિક મોહન પટેલ ને પુસતા એમને બતાવ્યું હતું કે આ વિષય પર તમે અમારું કઈ ની બગાડી શકો મારા પાપા ભાજપ ના કાર્યકર છે અરવીંદલાલ અને મારી વાઈફ વકીલ છે અમે કાયદાથી કોઈ ને નથી પહોચવા દેતા અને મીડીયામાં પણ એમને તેજસિંહ કરીને જે દિવ્યભાસ્કર માં કામ કરે છે જે એમના આવા લોકો ને સપોર્ટ આપી એમનો હોસલો વધારે છે કે આના થી કસું ના થાય તમે જે થતું હોય તે કરો
આ ગોળી વેચાવાપર પ્રતિબંધ હોવા છતાં આવા લોકો જે મેડીકલ માં વેચાણ કરે છે અને પોતાનું પાપ સુપાવવા માટે બીજા મીડિયા વારોનો સપોર્ટ લઇને જે આના વિરોધ માં સમાચાર બનાવે તેણે દબાવવામાં આવે છે અને ગ્રુપમાં થી રીમુવ કરવામાં આવે છે આનો મતલબ શું આ ગ્રુપ માં થી રીમુવ કરવા વારો પણ મેડીકલ ની ગોળી વેચાવવામાં સામીલ છે એ એક મોટો ચર્ચા નો વિષય
હર્ષદ પટેલ અને મોહન પટેલ જે આવી સરકારે પ્રતિબંધ કરેલી ગોળી નું વેચાણ કરે છે અને એમાં પણ આવા લોકો નો સપોર્ટ મળી રહે . સરકાર ની પ્રતિબંધિત વસ્તુ વેચી આવા લોકો બહુ પોતાની હોશિયારી સાબિત કરતા જોવા મળે છે હવે જોવાનું એ રહ્યું કે આ અહેવાલ બાદ સરકારી બાબુઓ ઊંઘ માં થી ઉઠશે ખરા કે પસી એમને પણ પોતાના રોટલા મળી જતા હશે એ એક ચર્ચા નો મોટો વિષય જોતા રહો HBN TV NEWS