પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો સતત ચાલુ છે. સોમવારે ફરી એકવાર કિંમતોમાં વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 15 પૈસા વધીને 82.06 રૂપિયા/લીટર થયો, જ્યારે ડીઝલનો ભાવ 6 પૈસા વધીને 73.78 રૂપિયા/લીટર થયો છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 15 પૈસા વધીને 89.44 રૂપિયા/લીટરના રેકોર્ડ લેવલે પહોંચી છે, જ્યારે ડીઝલ 7 પૈસા મોંઘું થયું છે. મુંબઈમાં ડીઝલનો ભાવ 78.33 રૂપિયા/લીટર પર પહોંચ્યો
હજુ પણ ભાવ વધશે તેવી શક્યતા
પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ફરી વધારો,મુંબઈમાં રૂ.89.44/લીટરના રેકોર્ડ સ્તરે
Views 72