કુકરવાડા માં જર્જરીત મકાન ધરાશાયી
વિજાપુર તાલુકા ના કુકરવાડા ગામે કુકરવાડા ગ્રામ પંચાયત સામે આવેલ શાહ મુકુંદભાઈ મંગળભાઈ નું વર્ષો જૂનું જર્જરીત મકાન વરસાદ ના કારણે પડી જવાથી મકાન ની બાજુ માં રહેલ વીજળી નો થાંભલો પડતા એક ગાય નું કરુણ મોત થયું હતું તાત્કાલીક ધોરણે કુકરવાડા ગામ ના તલાટી સાહેબ શ્રી દ્વારા મકાન નો રસ્તા માં પડેલ કાટમાળ ને હટાવી ને પ્રજા ને રસ્તો ક્લિયર કરી આપ્યો હતો
પત્રકાર – જીતેન્દ્ર પ્રજાપતિ ,
HBN ન્યૂઝ કુકરવાડા