સાબરમતી નદી માંથી પાણી છોડવાના લીધે ખેડૂતો ના પાક ને નુકશાન ની ભીતી

Views 172

સાબરમતી નદી માં જળકુંભી વેલ ફેલાઈ જવાને કારણે વાસણ બેરેજ ના દરવાજા ખોલીને નદી નું પાણી વહાવી દઈને આંખી નદી ખાલી કરી ને સાબરમતી નદી માં નર્મદા ના નવા પાણી ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સાબરમતી નદી માં પાણી વહાવી દેવાના કારણે નીચાણ વારા વિસ્તારોમાં અને દસક્રોઈ ના નાના ગામો માં પાણી ફરી વરવા ના કારણે ખેતી ના પાક ને નુકસાન થવાની ભીતી સર્જાઈ શકે 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *