2200 કારતુસ અને મોટા જથ્થા માં દારૂગોળો .

Views 139

 

૨૨૦૦ કારતુસ અને મોટા જથ્થા માં દારૂગોળો ૧૫ મી ઓગસ્ટ ના દિવસે દિલ્હી માં ભયંકર બોમ્બ બ્લાસ્ટ નાદિલ્હી પોલીસદ્વારા  ષડયંત્ર નો પર્દાફાશ હથિયારો ના દાન ચોરો ની એક ટોળકી ને પર્દાફાશ કરવામાં આવ્યા છે અને મોટી માત્રામાં કારતુસ અને દારૂગોળો મળી આવ્યો છે પોલીસે આં દારૂગોળો ક્યાં પહોચાડવાનો હતો તે શોધવાનો પ્રયાસકર્યો છે  અને અને આ ષડયંત્ર નો સુત્રધાર કોણ છે તે શોધવા પોલીસ ટીમ તપાસ કરી રહી છે .
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *