ગીર સોમનાથના દરિયામાં ભારે કરન્ટ,

Views 133

ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા બે દિવસથી દરિયામાં કરન્ટ જોવા મળી રહ્યો છે અને ભારે પવન ફૂંકાવવાની સાથે ઊંચા મોજા ઉછળી રહ્યા છે ગીર સોમનાથ  સહિત દરિયા કાંઠાના વિસ્તારો માં ભારે પવન સાથે દરિયામાં 8 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળતાં માછીમારો સહિત લોકો ચિંતિત જોવા મળી રહ્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *