ઉધરસને દૂર કરવાના ઘરેલું ઉપચારની અહીં વાત કરીશું.
1. હળદર અને સૂંઠ મધમાં ચાટવાથી ઉધરસ મટે છે
2. અડધી ચમચીમાં લીંબુના રસમાં બે ચમચી મધ ઉમેરી ચાટવાથી ઉધરસ મટે છે.
3. લવિંગ મોંમાં રાખી ચૂચવાથી પણ ઉધરસ મટે છે.
4. મરીનું ચૂર્ણ દૂધમાં ઉકાળીને પીવાથી ઉધરસ મટે છે.
5. એક ચમચી આદુનો રસ અને અડધી ચમચી મધ મેળવીને પીવાથી ઉધરસ મટે છે.
એક ગ્લાસ દૂધમાં હળદર અને ધી મેળવીને પીવાથી ઉધરસ મટે છે.
6. ફુદીનાનો રસ પીવાથી ઉધરસ મટે છે.
7 ડુંગળીનો ઉકાળો પીવાથી ઉધરસ મટે છે.
ઉધરસ માટે ઘરેલુ ઉપચાર : હળદર અને સૂંઠ મધમાં ચાટવાથી ઉધરસ મટે છે
Views 67