બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ હાલમાં જ સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’ છોડીને ચર્ચામાં આવી છે. હવે, દીપિકા પાદુકોણે ડિરેક્ટર વિશાલ ભારદ્વાજની ‘સપનાદીદી’ની સાઈનિંગ અમાઉન્ટ પાછી આપી દીધી છે. જોકે, દીપિકાએ વિશાલને એમ કહીને પૈસા પરત આપ્યા છે કે જ્યારે ઈરફાન ઠીક થઈ જાય ત્યારે તે ફિલ્મ કરશે. જ્યાં સુધી ફિલ્મની કોઈ ડેટ સામે ના આવે ત્યાં સુધી દીપિકા પોતાની પાસે સાઈનિંગ અમાઉન્ટ રાખવા માંગતી નહોતી.
20 નવેમ્બરે ઈટાલીમાં લગ્નઃ
દીપિકા તથા રણવિર 20 નવેમ્બરે ઈટાલીમાં લેક કોમોમાં લગ્ન કરે તેમ માનવામાં આવે છે. આ લગ્ન સિંધી રીત-રિવાજથી કરવામાં આવશે. લગ્નના 10 દિવસ પહેલાં દીપિકાના હોમ ટાઉન બેંગલુરૂમાં નંદી પૂજા કરવામાં આવશે.
દીપિકા પાદુકોણે ફિલ્મમાં કામ કરવા પાડી ના,કો-એક્ટરને કેન્સર
Views 62