અમદાવાદ ના રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશન હદ ગુનેગારો પર પીઆઇ આઈ ટી દેસાઈ ની ની લાલ આંખ
અમદાવાદ માં દારૂ જુગાર ના ઠેર ઠેર મોટા પાયે અડા ચાલે છે ત્યારે અમદાવાદ ના રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ ના પી આઈ આઈ ટી દેસાઈ સાહેબ આવા ગેર પ્રવુતિ ના તમામ પ્રકારના કેન્સર દૂર કરવા તેઓએ લાલ આંખ કરી છે
રીવરફ્રન્ટ વેસ્ટ પો.સ્ટે.ખાતે તા .૧૩ / ૦૨ / ૨૦૨૨ ના રોજ બાતમી હકીત આધારે જુગાર રમી રમાડતા ઇસમો વિક્રમજી કનુજી ઠાકોર ઉ.વ .૨૩ ધંધો મજુરી રહે . રામઝરૂખાની ચાલી , ટોરેન્ટ પાવરની પાછળ સાબરમતી અમદાવાદ શહેર +03 = ૦૪ નાઓ આજરોજ તા .૧૩ / ૦૨ / ૨૦૨૨ ના કલાક -૧૭ / ૪૫ વાગે રીવરફ્રન્ટ પશ્ચિમ તરફના ભાગે રામઝરૂખાની ચાલીમાં શંકર ભગવાનના મંદીર પાસે જાહેરમાં ગોળ કુંડાળું વળી ગંજીફાના પાનાં હારજીતનો જુગાર રમી રમાડી જુગાર રમવાના સાધનો ગંજીફાના પાનાં નંગ- પર કિ.રૂ .૦૦ / ૦૦ તથા રોકડા કુલ નાણાં રૂ .૧૨૦૦ / – ના મુદ્દામાલ સાથે મળી આવી પકડાઈ મળી આવી પકડાઈ જતા કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે .
કામગીરી કરનાર અઘકારી
સરદારસિંહ જેશીંગભાઈ બ.નં .૪૩૬૩
હે.કો. મહેન્દ્રસિંહ માધવસિંહ બ.નં .૬૮૩૪ તથા
પો.કો મુજમ્મીલ બશીરમીંયા બ.નં .૭૩૫૬ તથા
લો.ર. પ્રકાશભાઇ લક્ષ્મણભાઇ બ.નં. ૧૧૯૩૪
લો.રક્ષક હરેશ માધુભાઈ બ.નં .૧૩૦૧૦
આ તમામ અધિકારીઓ ઉમદા કામગીરી હાથ ધરી અને આગળ ની કાર્યવાહી હાથ ધરી છે
HBN TV NEWS
આવાજ હિન્દુસ્તાન કી
ક્રાઇમ રિપોર્ટર જગદીશ સોલંકી