રાહુલ ગાંધી માનસરોવરની યાત્રાએ

Views 71

પોતાને શિવભક્ત ગણાવનાર કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી આજે ચીનના રસ્તે કૈલાસ માનસરોવરની યાત્રા પર રવાના થયા હતા.
જ્યારે રાહુલ ગાંધી યાત્રા માટે રવાના થયા ત્યારે તેમને વિદાય આપવા માટે તેમના માતા અને યુપીએ ચેર પર્સન સોનિયા ગાંધી હાજર રહ્યા હતા.
આજકાલ રાહુલ ગાંધી રુદ્રાક્ષની માળા પણ પહેરે છે.રાહુલે પહેલા પણ કહ્યુ હતુ કે કર્ણાટકની યાત્રા દરમિયાન મારુ વિમાન ક્રેશ થતા બચ્યુ હતુ અને તે જ વખતે મેં ભગવાન શંકરના માનસરોવર જઈને દર્શન કરવાનો નિર્ણય લીધો હતો.
 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *