અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ભડકાઉ ભાષણ કરવા બદલ રાજદ્રોહના ગુનામાં ક્રાઇમબ્રાન્ચે પાસના સભ્ય અલ્પેશ કથીરિયાની ધરપકડ કરી કોર્ટ સમક્ષ રજુ કરતા કોર્ટે 4 દિવસના રીમાન્ડ પર સોંપવા આદેશ આપ્યો છે. પોલીસે રજૂઆત કરી કે, આરોપી પહેલાથી પાસના સભ્યો સાથે સંપર્કમાં રહી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળાવવામાં મહત્વની ભુમિકા ભજવી હતી.
અલ્પેશ કથીરિયા 4 દિવસના રિમાન્ડ પર
Views 247