ડોલરની સામે રૂપિયો ધરાશાયી, 70.32 પર ખુલ્યો

Views 136

રૂપિયામાં ગત કેટલા સમયથી ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે ફરી રૂપિયાનો રેકોર્ડ ઘટાડા સાથે ખુલ્યો છે. આ અઠવાડિયામા ચોથા દિવસે રૂપિયાએ ડોલરના મુકાબલામાં 70.25ના સ્તર પરથી શરૂઆત કરી છે. આ અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો છે.
 
 
આ વર્ષે અત્યાર સુધી કરન્સીમાં 45 ટકા સુધીનો ઘટાડો થયો છે. તુર્કીની મુદ્રા લિકા ત્યારે વધારે તૂટી જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં તુર્કી સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ટેરિફ બમણી કરવાની જાહેરાત કરી.
તે સિવાય ડોલરની ડિમાન્ડ વધવાથી પણ રૂપિયો સતત કમજોર થતો જઇ રહ્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં 9 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ઓગસ્ટ મહિનાની વાત કરીએ તો આ દરમિયાન તે 2 ટકા સુધી નીચે આવ્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *