ગાંધીનગર ની આગમી કોર્પોરેશન ની ચટણી પચાર માટે પેથાપુર ગામે ડોર તુ ડોર પ્રચાર

Views 64

આમ આદમી પાર્ટી ગાંધીનગર આવનારી મૂનસીપાલટી કોર્પોરેશનની ચૂંટણી પ્રચારમાં દિલ્હીના MLA ગુલાબ સિંહ યાદવ અને નિખિલભાઇ સવાણી ( ગુજરાત પ્રદેશ યુવા પાં ખ સંગઠન મહામંત્રી ) સાથે અમદાવાદ & ગાંધીનગર જિલ્લા અને તાલુકાના વિવિધ પ્રમુખો ઉપપ્રમુખો ની હાજરી માં યુવાનો ની યુવા ટીમ અને આમ આદમી પાર્ટીના દરેક કાર્યકર્તા સાથે પેથાપુર ગામે ડોર પ્રચાર કરવામાં આવ્યો

પ્રતીબેન સુરેન્દ્રકુમાર શર્મા -પૃથ્વીરાજસિંહ જીતેન્દ્રસિંહ વાઘેલા અને જય નવુજી વાઘેલા
આમ આદમી પાર્ટી ગાંધીનગર ના મનપાના વોર્ડ નંબર – 2 ના ઉમેદવાર ને તમારો કીમતી અને અમૂલ્ય મત આપીને વિજય બનાવો
મતદાનની તારીખ ૩/૧૦/૨૦૨૧
 
#હવે_બદલાશે_ગુજરાત
#હવે_આમ_આદમી_પાર્ટી_એકજ_વિકલ્પ #આમ_આદમી_આવ્યા_છે #આ_વખતે_આપ #આ_વખતે_ઝાડું #હવે_બદલાશે_ગુજરાત #એક_મોકો_આપને_પછી_જુવો_ગુજરાતને🙏
HBN TV NEWS આવાજ હિન્દુસ્તાન કી
રિપોર્ટ by jagdish solanki

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *