HBN TV NEWS
તારીખ ૦૫ સપ્ટેમ્બર ૨૦૧૯
મહેસાણા
વ્યક્તિને રાખે ત્યારે તેની જાણ સબંધિત પોલીસ સ્ટેશનમાં ફોટોગ્રાફ તેમજ માહિતી સાથે કરવાનો આદેશ
અધિક જિલ્લા મેજીસ્ટ્રેશ્રી પ્રદિપસિંહ રાઠોડે કર્યો છે.આ આદેશનો 30 ઓકટોબર ૨૦૧૯ સુધી અમલમાં
રહેશે. આ હુકમોનો અનાદર કરનાર કે કરાવનાર સામે કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર ગણાશે. આ
ઉપરાંત જિલ્લા પોલીસ દ્વારા પ્રવાસી સોફ્ટવેર તૈયાર કરવામાં આવેલ છે.આ પ્રવાસી સોફ્ટવેરમાં
માલિકોએ નોકરી રાખેલ તમામ બહારના જિલ્લા તેમજ અન્ય રાજ્યના મજુર,વેઇટર,રસોયા કે નોકરોની
ફરજીયાત ઓનલાઇન એન્ટ્રી કરવાની રહેશે
સરનામું,અગાઉ જ્યાં કામ કરેલ હોય તે માલિકનું નામ સરનામું,મહેસાણા જિલ્લામાં ઓળખીતાના
નામ,સરનામા,તથા ટેલિફોન નંબર,વતનનું સરનામું વતનમાં રહેતા પરિવારની વિગત તેમજ મોબાઇલ
નંબર,પરણિત હોય તો સાસરીયાનું નામ,સરનામું મોબાઇલ નંબર,ચહેરા પર ઓળખની નિશાની વગેરે ૧૦
કોલમમાં ભરીને સંબધિત પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી પ્રદિપસિંહ
રાઠોડની મહેસાણાની અખબારી યાદીમાં જણાવાયું છે