હિંમતનગરમાં 9 વર્ષની બાળકીએ આપઘાત કર્યાની આશંકા

Views 130

પાંચબત્તી વિસ્તારના હરસોલિયા ડેલાનો બનાવ

ઘરની જાળી સાથે રૂમાલ વડે ગળે ફાંસો ખાધો

આપઘાત કે હત્યા અંગે પોલીસ દ્વારા તપાસ


શનિવારની સવાર ગુજરાતના હિંમતનગરને માટે જાણે કે દુઃખદ બની છે. અહીં 9 વર્ષની બાળકીનું મોત ચકચાર મચાવી રહ્યું છે.
પાંચબત્તી વિસ્તારના હરસોલિયા ડેલાનો બનાવ
પાંચબત્તી વિસ્તારના હરસોલિયાના ડેલામાં એક 9 વર્ષની બાળકીનું મોત થતા સમગ્ર વિસ્તારમાં ભયની લાગણી ફેલાઈ છે. જાણો કેવી રીતે બન્યો સમગ્ર બનાવ.

પોલીસ કરી રહી છે ઘટનાની તપાસ
પ્રાથમિક માહિતિ અનુસાર બાળકીએ ઘરની જાળી સાથે રૂમલા વડે ગળે ફાંસો ખાધો હોવાની વાત સામે આવી રહી છે. ઘટનાને લઈને પોલીસ તપાસ શરૂ થઈ ચૂકી છે. આ ઘટના આપઘાત છે કે હત્યા તેને લઈને પોલીસ વિગતે તપાસ કરી રહી છે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *