સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા વડોદરા જીલ્લાના વરણામા ખાતે પ્રોહિ . બુટલેગર ઉપર રેઈડ

Views 53

સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા વડોદરા જીલ્લાના વરણામા ખાતે પ્રોહિ . બુટલેગર ઉપર રેઈડ
પકડાયેલ ૦૧ આરોપી તથા વોન્ટેડ ૦૪ આરોપીઓ પાસેથી રૂ . ૧૪.૧૧ લાખની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારુ તથા અન્ય મળીને કૂલ રૂ . ૨૪.૧૮ લાખનો મુદ્દામાલ જપ્ત

 
ગુજરાત પોલીસ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને બાતમી મળેલ કે, “દેવીલાલ સંપતલાલ કલાલ , રહે.સીવપુર , કરેડા , તા.માંડલ , જી.ભીલવાડા ( રાજસ્થાન ) હરીયાણાથી એક કન્ટેનર . નંબર . GJ – 06 22 5769 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી બરોડા મોકલનાર છે અને બરોડા ગોલ્ડન ચોકડી ટોલનાકાથી પસાર થઇ બરોડાની આસપાસ વિદેશી દારૂનો જથ્થો ખાલી કરનાર છે” તે માહિતી આધારે તા. ૦૧/૦૫/૨૦૨૨ ના રોજ રેઈડ કરી, ભારતીય બનાવટની વિદેશી દારુ, કુલ કિં.રૂ. ૧૪,૧૧,૨૦૦/- અને અન્ય સાધન મળી કુલ રૂપિયા ૨૪,૧૮,૩૧૦/- નો મુદ્દામાલ કબ્જે કરેક છે પકડાયેલ ૦૧ આરોપી અને વોન્ટેડ ૦૪ આરોપીઓ વિરુધ્ધ વડોદરા જીલ્લાના વરણામા પો.સ્ટે. ખાતે ગુનો દાખલ કરેલ છે
HBN TV NEWS

Solanki jagdish

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *