સોલા ના T R B જવાન ની ઈમાનદારી નું ઉત્તમ ઉદાહરણ

Views 134

15/10/2021 ના રોજ એસ.જી.વન.
પોલીસ સ્ટેશન વિસ્તાર માં સોલાભાગવત ચાર રસ્તા ફરજ પર હાજર ટી. આર.બી જવાન
ને મોબાઇલ મળેલ હતો જે મોબાઇલ ટી. આર. બી પંકજ કુમાર પુનમભાઇ એ તે મોબાઇલ તેના મૂળ માલિક મુકેશભાઈ ને પરત કરીને માનવતા ની ઝલક નુ ઉદાહરણ આપ્યુ. આમતો  અમદાવાદ માં TRB જવાન નું નામ ખુબજ ખરાબ છે પરંતુ આવા ઈમાનદાર TRB જવાન ના કારણે તમામ TRB જવાન નું નામ ખુબજ સનમાન લાયક છે 
HBN TV NEWS
આવાજહિન્દુસ્તાન કી
હર હંમેશ સત્ય ની સાથે
 અહેવાલ જગદીશ સોલંકી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *