રાણીપ પોલીસ સ્ટેશનના પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલીંગમા ચોરીના મોટર સાયકલ સાથે રીઢા આરોપીને પકડી પાડતી રાણીપ પોલીસ

Views 131

મે.પોલીસ કમિશ્નર સાહેબ શ્રી અમદાવાદ શહેર તથા મે.સંયુક્ત પોલીસ કમિશ્નર સાહેબ શ્રી સેક્ટર ૦૧ અમદાવાદ શહેર તથા મે ના પોલીસ કમિશ્નર સાહેબ શ્રી ઝોન ૦૨ કારંજ ભવન અમદાવાદ શહેર તથા મે , મ , પો.કમિ.સા.શ્રી.એલ.ડિવિઝન અમદાવાદ શહેર નાઓ તમામ ઉપરી અધિકારી શ્રીઓની જરૂરી સુચના મુજબ પોલીસ ઇન્સપેક્ટર શ્રી જે.બી.ખાંભલા રાણીપ પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર નાઓની જરૂરી સુચના તેમજ સીધા માર્ગદર્શન હેઠળ અ.હેડ.કોન્સ ખુમાનસિંહ હિમ્મતસિંહ બ.નં -૫૨૧૦ તથા અ.હેડ.કોન્સ . અજયકુમાર ચંદુલાલ બ.નં -૪૫૩૪ તથા અનાર્મ લોકરક્ષક પિયુષકુમાર દિપકભાઇ બ.નં -૧૧૭૯૦ નાઓ તમામ માણસો સાથે પેટ્રોલીંગ દરમ્યાન રાણીપ વિકાસ પાન પાર્લર ત્રણ રસ્તા પાસે આવતા અ.હેડ.કોન્સ ખુમાનસિંહ હિમ્મતસિંહ બ.નં -૫૨૧૦ નાઓની ખાનગી બાતમી હકીકત આધારે આરોપી દર્શન ઉર્ફે ટિટુ સ / ઑફ અશ્વિનભાઇ અમરતભાઇ જાતે.સોની ઉં.વ .૨૩ ધંધો.બેકાર રહે . ૭ , ભગવતીનગર વિરચંદ વિલાસ પેલેસ પાટણ નાને તારીખ ૨૧/૧૦/૨૦૨૧ ના કલાક ૦૪/૪૫ વાગ્યે CRPC કલમ ૪૧ ( ૧ ) ( ડી ) મુજબ પકડી અટક કરી આરોપી પાસેથી મુદ્દામાલ એક પલ્સર મોટર સાયકલ કાળા કલરનુ જેનો આર.ટી.ઓ રજીસ્ટ્રેશન નંબર GJ27DF0446 ૧૫૦cc નું જેનો એન્જિન નંબર જોતાં DHYCKG68564 તથા ચેસિસ નંબર MD2A11CYBKCG45082 જેઓ લખેલ વંચાય છે તે ચાવી સાથેનું ચાલુ હાલતનું જેની કિંમત રૂપિયા ૫૦,૦૦૦ ગણી શકાય તે CRPC કલમ ૧૦૨ મુજબ પંચનામા વિગતે તપાસ અર્થે કબ્જે કરી કાલુપુર રેલ્વે પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં ૧૧૯૯૪૦૦૧૨૧૦૮૨૮/૨૦૨૧ IPC  કલમ ૩૭૯ મુજબનો ગુનાનો ચોર તથા મુદ્દામાલ સાથે શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.તારીખ ૨૨/૧૦/૨૦૨૧

HBN TV NEWS
આવાજ હિન્દુસ્તાન કી
હર હંમેશ સત્ય ની સાથે
અહેવાલ જગદીશ સોલંકી
 
 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *