રણછોડરાય મિત્ર મંડળ , તળપદ , ગોઝારિયા આયોજિત ૧૧ મી ક્રિકેટ ટુર્નામેન્ટમાં આપણાં ગોઝારીયા ગામની ૨૫ ટીમો એ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો.

Views 136

જેમાં ફાઇનલ મેચ ના વિજેતા ગાયત્રી ઇલેવન,હાઇવે રોડ,

ગોઝારિયા તેમજ ઉપવિજેતા ટીમ કૃષ્ણ ચોક ઇલેવન , ગોઝારિયા રહેલ આ સમગ્ર ટુર્નામેન્ટ ના સૌજન્ય દાતાશ્રી સ્વ. જયંતિભાઈ ડાહ્યાભાઈ પટેલ હસ્તે. જીગ્નેશભાઈ અને ગૌરવ કુમાર જયંતિભાઈ પટેલ .

ટ્રોફી વિતરણ કાર્યક્રમ ના મુખ્ય મહેમાન શ્રી અશોકકુમાર ગિરધરદાસ પટેલ ( પ્રોફેસર) એ વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરી અને તમામ ટીમના સભ્યો ને ચંદ્રક એનાયત કર્યા હતા.

તથા અતિથી વિશેષ શ્રી હિતેશભાઈ રમેશભાઈ પટેલ (મુખી) દ્વારા ઉપવિજેતા ટીમને ટ્રોફી અને ચંદ્રક એનાયત કરેલ આ સમગ્ર ઈનામ વિતરણ કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી રાજુભાઇ સાહેબ ,શ્રી ભાવિનભાઈ, શ્રીયકીનભાઈ દ્વારા કરવામાં આવેલ હતું.
દિવાળી નાં સમય માં આ પ્રકારની રમત ગમત ના આયોજન દ્વારા એક સુંદર માહોલ શ્રી રણછોડરાય મિત્ર મંડળ ગ્રુપ દ્વારા છેલ્લા ૧૧ વર્ષ થી થાય છે .

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *