મેનેજરે નોકરી પરત આપવા માગી હતી ડ્રાઈવર પાસે લાંચ પરંતુ મેનેજર જાતે જ એસીબીની જાળમાં ફસાઈ ગયો

Views 128

પંચમહાલ જીલ્લાના હાલોલ એસટી ડેપો ના ડેપો મેંનેજર એસીબી ના છટકા માં ફસાયા.

બસના ડ્રાઈવર પાસે નોકરી પરત આપવા માંગ્યા હતા દસ હજાર રૂપિયા.
ડ્રાઇવર ને દાહોદ – સુરત ના રૂટ ની નોકરી ઉપર થી હટાવી દેવાયો હતો.
જ્યાં પરત ફરવા માટે હાલોલ ડેપો મેનેજર હેમંત પટેલે ડ્રાઇવર પાસે માંગી હતી લાંચ.
આખરે ડ્રાઇવરે એસીબી માં નોંધાવી હતી ફરિયાદ.
આજે સવારે એસીબી ની ટ્રેપ માં ડેપો મેનેજર ડ્રાઇવર પાસે થી 10000/- રૂપિયા લાંચ લેતા તેઓના કવાર્ટર માં ઝડપાઇ ગયા હતા.
હાલોલ ડેપો મેનેજર ના ત્રાસ થી ત્રસ્ત હતા અનેક કર્મચારીઓ
બ્યુરો રિપોર્ટ – ભાવિનભાઈ પરમાર પંચમહાલ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *