મહેસાણા, તા.૧૪.૦૩.૨૦૨૦
મહેસાણા જિલ્લામાં સરકારી કચેરીઓના પુરા લખાણ વગર ના બોર્ડ કેટલાક સમયથી જોવા મળી રહ્યા છે.
આ કચેરીમાં અધિકારીઓ પણ રોજેરોજ જોવા છતાં રીપેર કરાવવાનું નામ સુદ્ધાં પણ લેતા નથી. અને ત્યાં મદદનીશ ગ્રંથાલય નિયામકશ્રી ની કચેરી પણ આવેલી છે
ત્યારે જિલ્લામાંથી આવતી પ્રજાને મુશ્કેલી માં પણ મુકાય છે.હવે જોવાનું રહ્યું કે આ બોર્ડ કયારે રીપેર કરવામાં આવશે તે તો જોવું જ રહ્યું
મહેસાણા જીલ્લામાં સરકારી કચેરીઓની કપરી હાલત….
Views 76