મહાન વ્યક્તિત્વ ધરાવનાર શ્રી મુકેશભાઇ ગુર્જર આજે આપણી સમક્ષ રહ્યા નથી.

Views 57

પાર્ટીના ગુજરાત પ્રદેશના પૂર્વ અધ્યક્ષ અને દલિત સેનાના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી મુકેશભાઇ ગુર્જરનું દુઃખદ અવસાન થયું છે.
જેમણે ગુજરાતની પ્રજાના હિતમાં અને ખાસ કરીને ભરૂચની પ્રજાની હિતમાં રાત દિવસ ખડે પગે સેવા આપી છે..
અેવુ મહાન વ્યક્તિત્વ ધરાવનાર શ્રી મુકેશભાઇ ગુર્જર આજે આપણી સમક્ષ રહ્યા નથી.
પંચમહાલ જિલ્લા લોકજનશક્તિ પાર્ટી તરફથી પંચમહાલ જિલ્લાના ગોધરાના સર્કિટ હાઉસમાં સ્વ.મુકેશભાઇ ગુર્જર સાહેબ શ્રી નું બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું. અને તેમાં પંચમહાલ જિલ્લા પ્રમુખશ્રી શકીલ એમ તિજોરી વાળા. પંચમહાલ જિલ્લા પ્રભારી ભરતસિંહ કે બાપુ ના માર્ગદર્શન હેઠળ પંચમહાલ જિલ્લા મા નવીન હોદ્દેદારો ની નિમણુક પણ કરવામાં આવી છે અને દરેક કાર્યકર ને પાર્ટી મજબૂત કરવાનું આહ્વાન કરવામાં આવ્યું છે તેમાં હાજર હોદ્દેદારો જિલ્લા ઉપપ્રમુખ શ્રી કાળુભાઇ રાઠોડ. પંચમહાલ જિલ્લા સંગઠન મંત્રી વિપીનભાઈ. પંચમહાલ જિલ્લા ઉપપ્રમુખ શ્રી યોગેશભાઈ. ઘોઘંબા તાલુકા પ્રભારી પ્રકાશભાઈ. હાજર રહ્યા હતા..
બ્યુરો રિપોર્ટ:- ચૌહાણ પંચમહાલ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *