કચ્છ જિલ્લા છેવાડાના વિસ્તાર બાંનીયારી ગામે આજરોજ ઘાસ તારામાં અગમ્ય કારણોસર આગ લાગવાનું બનાવ બન્યો હતો આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી ત્યારે મકાન માલિક દ્વારા ભચાઉ ફાયર ટીમને જાણ કરતા ફાયર ફાઈટર પ્રવીણભાઈ દાફડા અને કુલદીપ ભાઈ ગઢેર તત્કાલી ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ચાર કલાકની મહેનત બાદ આગ પર કાબુ મળ્યો હતું પરંતુ ઘાસચારા બરી ખાત થયા હતા