બનાસકાંઠાના દાંતા તાલુકાની ઘણના એક પછાત એરિયામાં થાય છે અહીંયા મોટા ભાગની વસ્તી ગરીબ અને અભણ હોવાથી તેમને ઉચ્ચ લેવલનું શિક્ષણ ના હોવાથી ઘરમાં કોઈ પણ બીમાર વ્યક્તિ થાય તો તેને ગામમાજ ડોક્ટર જોડે લઇ જતા હોય છે અને આ બોગસ ડોક્ટરો ઈન્જેકશન અને બાટલા તરતજ ચડાઈ દેતા હોય છે જાણે તેમને બધીજ ખબર હોય અને એમ.બી.બી.એસ કરેલું હોય તેમ હવે એ નથી સમજાતું કે દાંતા તાલુકામાં બોગસ ડોક્ટરો કોના ઈશારા પર પ્રેક્ટિસ કરી રહ્યા છે કયો અધિકારી કરી રહ્યો છે આ ઉન્ટવૈદ ડોક્ટરોને સપોર્ટ ?
કેમ કોઈ પગલાં નથી લેવાતા આ બોગસ ડોક્ટરો પર એવા અનેક સવાલો દાંતા તાલુકાની પ્રજામાં થઈ રહ્યા છે
આવા બોગસ ડોક્ટરોના કારણે જો કોઈ મોટો પ્રોબ્લોમ ઉભો થશે તો આનો જવાબદાર તંત્ર કોણ ?
શુ કોઈ અધિકારી આના પર પગલાં લેશે ખરા??
હવે એ જોવું રહ્યું કે દાંતા તાલુકામાં ઉન્ટવૈદ ડોક્ટરો સામે ક્યારે અને કેટલા સમયમાં પગલાં લેવામાં આવે છે વધુ.આવતા અહેવાલમાં
બનાસકાંઠાના દાંતા તાલુકામા ઉન્ટવૈદ ડૉક્ટરોનો રાફડો ફાટ્યો તાલુકામાં ઠેર ઠેર બોગસ ડોક્ટરો જોવા મળ્યા
Views 142