પાલનપુર નગરપાલિકાના સભ્ય અમૃતભાઈ જોશી દ્વારા પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા વિભાગને લખાયો પત્ર….

Views 69

      પાલનપુર નગરપાલિકાના સભ્ય અમૃતભાઈ જોશી દ્વારા પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા વિભાગને લખાયો પત્ર….

દાંતાના આંબાઘાટાએ ચાલતી પાઈપ લાઈનની કામગીરી ઝડપી પુર્ણ કરવા રજુઆત…
કાર્યપાલક ઈજનેરને પોતાની દેખરેખમાં નવીન પાઈપ લાઈનની કામગીરી ઝડપી પુર્ણ કરવા લખ્યો પત્ર……
હાલમાં રસ્તાની સાથે નવીન પાઈપ નાખવાની કામગીરી ચાલુ હોવાથી પુરતા પ્રમાણમાં પાલનપુર શહેરીજનોને પાણી મળતું નથી….
ધરોઈનું પૂરતા પ્રમાણમાં પાણી ના મળતાં શહેરીજનોને મુશ્કેલીઓ….
રતનસિંહ ઠાકોર બનાસકાંઠા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *