પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના પંચાસર ગામ અને આ દરિયા વચ્ચે બાઈક ઉપર સેવાભાવી અન્ય કોઇ મહિલાને બેસાડીને મુકવા જતા હતા

Views 52

પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના પંચાસર ગામ અને આ દરિયા વચ્ચે બાઈક ઉપર સેવાભાવી અન્ય કોઇ મહિલાને બેસાડીને મુકવા જતા હતા

ત્યાં બાઈકમાં પડી જતા મગજમાં હેમરેજ થવાના કારણે પંચાસર ગામના દીકરી અને અન્ય ગામથી ધાર્મિક પ્રસંગે પંચાસર બસ સ્ટેન્ડ થી ઉતર્યા હતા ત્યારબાદ અનેક બાઈક ગામ તરફ લઈ જવા માટે નથી પડી જતા મગજમાં હેમરેજ થવાના કારણે મૃતક નું નામ બારીયા લીલાબેન અમૃત ભાઈ દલવાડી ગામ વિરમગામ ઉંમર વર્ષ 65 ત્યારબાદ આ ઘટનાની જાણ શંખેશ્વર પોલીસ સ્ટેશન કરવામાં આવતા શંખેશ્વર પોલીસ સ્ટેશનના પીએસઆઇ દેસાઈ સાહેબ શંખેશ્વર પોલીસ સ્ટેશન ની ટીમ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારબાદ મુકેશ ને પોતાના ભાઈ ના ઘરે પંચાસર ગામ એ લાવવામાં આવ્યા હતા ના જણાવ્યા અનુસાર લીલાબેન ઉપર પોતાના ગામ પંચાયત રજૂ થતું હતું તેમના ભાઈ ને જાણ થતાં લીલાબેન ની લાશ તેમના ઘરે પહોંચાડવામાં આવી હતી અને આગળની કાર્યવાહી શંખેશ્વર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી ન્યુઝ શંખેશ્વર દિલીપ સિંહ જાડેજા
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *