પંચમહાલ મા આજ રોજ ઘોઘંબા તાલુકાના ક્ષત્રિય સમાજ દ્વારા રકત શિબિર નું આયોજન કરવા માં આવ્યુ તેમાં સંત શ્રી વિક્રમદાસ બાપુ થી શુભ શરૂ વાત કરી તેમજ સોસિયલ ડિસ્ટન્સ રાખી ને દાતાઓ એ દાન કર્યું ઘોઘંબા તાલુકાના ૪૨ ગામ ક્ષત્રિય સમાજ ના યુવાનો તેમજ વડીલો ઓ પણ રક્તદાન કરી ને સમાજ નું નામ રોશન કર્યુ તેમજ તેમજ ઘોઘંબા રેફરલ હોસ્પિટલ ના ડોકટર પારસ પટેલ તેમજ ડોકટર નયન જોષી સાહેબ ઉપસ્થિત રહ્યા હતાં તેમજ કણબી પાલ્લી સબ સેન્ટર ના ડોકટર નિરૂપાબેન પણ હાજર રહ્યા હતા તેમજ રાજગઢ પોલિસ સ્ટેશન ના પી એસ આઈ આર આર ગોહીલ સાહેબ સોસિયલ ડિસ્ટન્સ રાખીને રક્ત દાન અંગે સલાહ આપી તેમજ ઘોઘંબા ના મામલતદાર સાહેબ શ્રી ઉપસ્થિત રહ્યા હતાં તેવો એ પણ ક્ષત્રિય સમાજ નો ખુબ ખુબ આભાર માન્યો આવા કપરા સમય મા લોહી પહોંચાડે છે આને કહેવાય સમસ્ત ક્ષત્રિય સમાજ ની એકતા આજ સુધી બ્લડ વ્યવસ્થા સારી હતી પણ આજે બ્લડ સેવા કાર્ય ખુબ સફળ થયું છે કારણ કે દરેક વ્યક્તિ કોરોના વાઇરસ ના લીધે ખુબજ મુસ્કેલી પડી રહી હોવા છતાં પણ ઘોઘંબા ક્ષત્રિય સમાજ ના ભાઈઓ ખુબ જ મહેનત કરે છે રક્ત દાન 100% સફળ થયુ છે ત્યારે યુવાનો ને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા
પંચમહાલ જિલ્લામાં બ્લડ કમેટી સફળ બનાવવા માટે જે ભાઈઓ મહેનત કરી રહ્યા છે તમામ ભાઈઓ રક્ત દાન એજ મહા દાન છે આવો આપણે સહુ તંદુરસ્ત સમાજના નિર્માણ માટે રકતદાન કરીએ..કરાવીએ
રિપોર્ટર:-નિલેષસિંહ સોલંકી ઘોઘંબા(પંચમહાલ)
પંચમહાલ મા આજ રોજ ઘોઘંબા તાલુકાના ક્ષત્રિય સમાજ દ્વારા રકત શિબિર નું આયોજન કરવા માં આવ્યુ તેમાં સંત શ્રી વિક્રમદાસ બાપુ થી શુભ શરૂ વાત કરી
Views 175