પંચમહાલ-કોરોના ના નવાં ૪૫ કેસ નોંધાયા,૦૧ વ્યક્તિ નું મૃત્યુ જ્યારે ૨૪ ને રજા આપવામાં આવી

Views 55

બ્યુરો રિપોર્ટ-ભાવિનભાઈ પરમાર પંચમહાલ
ગુજરાત રાજ્યમાં દિવસે ને દિવસે સતત કોરોના ના કેસો માં વધારો થતો જોવા મળે છે જેમાં પંચમહાલ જિલ્લામાં કુલ ૪૫ કેસ નવા નોંધાયા હતાં જયારે તેની સામે ૦૧ વ્યક્તિનું મરણ નોંધાયું હતું અને કુલ ૨૪ વ્યક્તિઓને રજા આપવામાં આવી હતી.
જેમાં ગોધરા શહેરમાં ૨૪ તથા ગોધરા ગ્રામ્યમાં ૦૨ એમ ગોધરામાં કુલ ૨૬ કેસ જ્યારે હાલોલ શહેરમાં ૦૧ અને ગ્રામ્યમાં ૦૪ એમ કુલ હાલોલમાં ૦૫ તથા કાલોલ શહેર અને ગ્રામ્યમાં ૦૫-૦૫ કેસ નોંધાતા કાલોલમાં કુલ ૧૦ અને ઘોઘબામાં ૦૨ અને મોરવા હડફમાં ૦૨ કેસ નવા નોંધાયા હતાં.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *