પંચમહાલ જીલ્લામાં ગુમ/અપહરણમાં ભોગ બનનાર તથા આરોપીઓને શોધી કાઢવામાં જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલ અને નાયબ પોલીસ અધિક્ષક એચ.એ.રાઠોડ નાં માગૅદશૅન હેઠળ કાલોલ પો.સ.ઈ.એમ.એલ.ડામોર દ્ધારા એ.એસ.આઈ. અશ્વીનભાઈ મૂળાભાઈ તેમજ પોલીસ ટીમને આદેશ કરતાં પોલીસ ટીમ અલીન્દ્રાવગામે ફુલીબેન નરવતસિંહ ચાવડાનાં ઘરેથી એકાદ મહીનાથી રહેતાં વડોદરાના ભાગેડુંઓને ઝડપી પાડયા હતાં. લગ્નની લાલચ આપી સગીર વયની છોકરીને લઈ ભાગી જનાર સતીષભાઈ વિજયભાઈ મકવાણા ઉ.વ.૨૦. રહે.વાસણા કોતરીયા શમડાવાળુ ફળીયું તેમજ ભોગ બનનાર સગીર વયની છોકરી છેલ્લા એક મહીનાથી ભગેડું થયેલ તેમજ પોલીસે છોકરીની ઉંમર ની તપાસ કરતાં સગીર વયની હોવાથી તેની જાણ વડોદરા જિલ્લાના પો.સ્ટેમાં ખાતરી કરવામાં આવતાં આ ગુન્હો રજીસ્ટર થયેલ જેથી સતીષભાઈ વિજયસિંહ ભયલાલભાઈ ઉ.વ.૨૦ ને પોલીસે પકડી અને મહીલા પોલીસ દ્વારા સગીર વયની ભોગવનાર છોકરીને સાથે રાખીને કલમ (૪૧)(૧)(સાઈ) મુજબ કાલોલ પોલીસે અટકાયત કરી ભોગ બનનાર છોકરીને મહિલા પોલીસ સાથે ભગેડુને પોલીસ કાયૅવાહી કરી અને વધું તપાસ માટે વડોદરાં તાલુકા પો.સ્ટે.ને જાણ કરવામાં આવે છે.
બ્યુરો રીપોર્ટ:-ભાવિનભાઈ પરમાર
મો.7990405110
પંચમહાલ :- કાલોલ ના અલીન્દ્રા ગામેથી વડોદરા પોલીસ સ્ટેશનમાં એક માસ પહેલાં નોંધાયેલા ગુન્હા ને આધારે પ્રેમી પંખીડાઓને ઝડપી પાડ્યાં.
Views 177