ત્રિપુરા માં સમાજીક તત્વો દ્વારા મુસલમાનો ના ઘરો પર હૂમલો કરવાનો મામલો

Views 60


ત્રિપુરામાં અસામાજિક તત્વો દ્વારા મુસલમાનો ના ઘર અને મસ્જીદો તેમજ મદ્રેસા ઉપર જાણીજોઈને હુમલાઓ કરવામાં આવી રહ્યાછે જેથી કરીને ભારત દેશની અખંડિતતા ખંડિત કરવી અને હિન્દુ મુસ્લિમ કોમવાદ ઉભો કરી અરાજકતા ફેલાવવાના ભાગરૂપે આવા હુમલા કરવામાં આવી રહ્યા છે એના વિરોધમાં આજ તારીખ 8/ 11 /2021 ના રોજ બહુજન ક્રાંતિ મોરચા અને રાષ્ટ્રીય મુસ્લિમ મોરચા પાટણ દ્વારા પાટણ જિલ્લા કલેકટર ના માધ્યમથી ભારતના મહામુહિમ રાષ્ટ્રપતિ શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું…

                       જય ભારત જય સંવિધાન BN TV NEWS 

આવાજ હિન્દુસ્તાન કી

           હર હંમેશ સત્ય ની સાથે 
            અહેવાલ જગદીશ સોલંકી
 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *