ગાંધીનગર જિલ્લા કલોલ શહેર માં બહુજન સમાજ પાર્ટીન પાર્ટી નું ડોર ટુ ડોર પ્રચાર

Views 65

કલોલ શહેરમાં ચાલુ વરસાદ હોવા છતા મહાસચિવ નરેશ ભાઈ પરમાર સાહેબના નિવાસ સ્થાને શ્રીજી_1,2 સોસાયટીમાં બહુજન મહામાનવોની વિચારધારાને ઘરે ઘરે સુધી પહોંચાડવા અને બહુજન સમાજ પાર્ટીને મજબૂત કરવા સ્થાનિક રહીશોને પૂરતી સગવડો મળી રહે. અને આવનાર સમયમાં શિક્ષણ, આરોગ્ય, રોજગારી અને મોંઘવારી થી પીડાઈ રહી છે ભારતની જનતાઓ. માનવીના જીવનમાં જે ખુબજ ઉપયોગી છે. આ બધાજ નિવારણ માટે બહુજન સમાજ પાર્ટી મજબુત રીતે કામ કરશે. અને બહુજન સમાજ પાર્ટીના સાસનમાં આ બધીજ સગવડો વિના મૂલ્ય મળી રહેશે. તે હેતુસર શ્રીજી_1,2 સોસાયટીની જનતાને જાણવવા માટે મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી બહુજન સમાજ પાર્ટીના માર્ગદર્શન કરતા આદરણીય મહેન્દ્રભાઈ સોલંકી સાહેબ અને પાર્ટીના હોદ્દેદાર મકવાણા મુકેશ,નરેશભાઇ પરમાર અને પ્રવીણભાઈ પરમાર હજાર રહ્યા હતા. અને ભારત દેશના તમામ બહુજનો અને અન્ય સમાજના બહુંજનોની વિચારધારામાં અને ડૉ. બાબા સાહેબ આંબેડકર ને માન નારા સર્વે સમાજને હું અપીલ કરું છું કે આપ સૌ બહુજન સમાજ પાર્ટીમાં જોડાવો. અને શિક્ષણ, આરોગ્ય અને રોજગારીને પુરી પાડવા આવનાર સમયમાં બહુજન સમાજ પાર્ટીની સરકાર બનાઈએ.
 
*સ્થળ:- કલોલ,
*મુખ્ય અતિથિ*
મા. મહેન્દ્રભાઈ સોલંકી સાહેબ
#બહુજન_સમાજ_પાર્ટી
HBN TV NEWS
આવાજહિન્દુસ્તાન કી
by  jagdish solanki

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *