કચરામાં આગ: મહેસાણા RTO પાછળ કચરામાં આગ લાગી, નજીકમાં પડેલા આઇસરના ટાયર ઝપેટમાં આવ્યા

Views 130

મહેસાણા અમદાવાદ હાઇવે પર આવેલ RTO કચેરીની બાજુમાં પડેલા કચરામાં એકાએક આગ લાગી હતી.જોકે અને એક આઇસર ચાલક કચરો ખાલી કરવા જતાં આગના તણખલા ઉડી આઇસર પર પડતા આઇસરના ટાયર મા આગ લાગી હતી.જેના કારણે ડ્રાઇવરે તાત્કાલિક મહેસાણા પાલિકના ફાયર વિભાગને જાણ કરતા પાલિકા ફાયર ટિમ ઘટના સ્થળે દોડી આવી આગ બુજાવી હતી.

કચરો ખાલી કરવા આવેલા આઇસરના ટાયર આગની ઝપેટમાં નજીકમાં પાણીની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે ડ્રાઇવરે તાત્કાલિક મહેસાણા પાલિકાના ફાયર વિભાગ ને જાણ કરતા પાલિકાની ફાયર ટિમો હોઝ રિલ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા.જ્યાં 2000 લીટર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.જોકે ઘટનામાં કોઈ મોટું નુકસાન ન થયું હોવાનું જાણવા મળ્યું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *