ઇસનપુર પોલીસ સ્ટેશન ખેડા ટાઉન પોલીસ સ્ટેશનના અતુલ શકિત લોડીંગ રીક્ષાનાચોરીના ગુન્હામા આરોપીને પકડી પાડી મુદ્દામાલ રીકવર કરી ચોરીનો ગુનો શોધી કાઢતીઇસનપુર પોલીસ

Views 148

 
ઇસનપુર પોલીસ સ્ટેશન
ખેડા ટાઉન પોલીસ સ્ટેશનના અતુલ શકિત લોડીંગ રીક્ષાનાચોરીના ગુન્હામા આરોપીને પકડી પાડી મુદ્દામાલ રીકવર કરી ચોરીનો ગુનો શોધી કાઢતીઇસનપુર પોલીસ
મે.પોલીસ કમિશ્નર સા.શ્રી અમદાવાદ શહેર તથા મે.સયુક્ત પોલીસ કમિશ્નર શ્રી સેકટર-૨ સાહેબ તથા મે.નાયબ પોલીસ કમિશ્નર શ્રી ઝોન-૬ સાહેબ તથા મે મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી “જે” ડીવીઝન સાહેબ નાઓ તરફથી મિલ્કત સબંધી તેમજ વ્હીકલ ચોરીના ગુનાઓ બનતા અટકાવવા તથા મિલ્કત સબંધી તેમજ વ્હીકલ ચોરીના વણશોધાયેલા ગુના શોધી કાઢવા સારૂ અવાર-નવાર સુચનાઓ મળતી હોય જે બાબતે સીનીયર પોલીસ ઇન્સપેકટર શ્રી જે.વી.રાણા સાહેબ ઇસનપુર પોલીસ સ્ટેશનનાઓની સુચના અને માર્ગદર્શન મુજબ સુર્યનગર પોલીસ ચોકી ઇસનપુર પોલીસ સ્ટેશન પો.સબ.ઇન્સ એમ.બી.જાડેજા નાઓ તથા બીજા સ્ટાફના માણસોની સાથે ઇસનપુરના સુર્યનગર પોલીસ ચોકી વિસ્તારમા પેટ્રોલીંગમા ફરતા હતા દરમ્યાન સાથેના સ્ટાફના અપોકો નાસીરહુસેન આસીફ્હુસેન બ.ન-૯૬૪૭ નાઓની બાતમી હકિકત આઘારે આરોપી પોતાના કબજાની અતુલ લોડીંગ રીક્ષા ચોરી કરી મેળવી લાવી ઇસનપુર ચંડોળા પાળ પીડબલ્યુ ઢાળ તરફથી આવી અત્રે થઇ સુર્યનગર ગરનાળા જવાનો છે જે હક્કિત આઘારે આ કામના આરોપી અમીતરાજા સન/ઓફ યાસીનભાઇ જાતે-વ્હોરા ઉ.વ.૨૪ રહેવાસી-મ.ન-૯૦, મહમદીનગર પટેલવાડીની સામે ખેડા તા.જી.ખેડા નાઓને ઇસનપુર ચંડોળા પાળ પીડબલ્યુ ઢાળ પાસે થી આરોપીની અંગ ઝડતી કરતા તેમના કબજામાથી (૧) એક Redmi કંપનીનો Note-8 મોડલનો જેનો IMEI-86613043508015 તથા IMEI-86613043508023 નો છે જે મોબાઇલ ફોન સ્ક્લાઇબ્લ્યુ કલરનો છે જેની કિંમત રુપિયા-૫૦૦૦ તથા (૨) અતુલ લોડીંગ રીક્ષા જેનો ચેચીસ નંબર-MCG69RFDAL2104035 નો છે તથા એન્જીન નંબર-S1L9189149 નો છે જેની કિમત રુપીયા આશરે-૨,૩૫,૦૦૦/- ગણી કુલ્લે કિંમત રુપિયા-૨,૪૦,૦૦૦/ ની સાથે પકડી પાડી સદર મુદ્દામાલ કબ્જે કરી આરોપીને તા-૨૫/૧૧/૨૦૨૧ ના કલાક ૨૦/૧૫ વાગે કાયદેસરની કાર્યવાહી કરેલ હોઇ અને સદર અનુસંઘાને ખેડા ટાઉન પો.સ્ટે પાર્ટ-એ-ગુ.ર.ન.૧૧૨૦૪૦૨૫૨૧૦૫૬૦/૨૦૨૧ ઘી ઈ.પી.કો કલમ ૩૭૯ મુજબ થી ચોરીના ગુનામા આરોપીએ તા-જી-ખેડા ખાતે આવેલ પટેલ ઓટો શો-રુમના ગોડાઉનના કંમ્પાઉન્ડમાથી સદર વાહન ચોરી કરેલ હોય જે ગુન્હો શોઘી પ્રશશનીય કામગીરી કરેલ છે
કામગીરી કરનાર અઘિકારી/માણસો
(૧) એમ.બી.જાડેજા પોલીસ સબ ઇન્સ્પેકટર
(૨) અ.હેડ કોન્સ રણજીતભાઇ વિનાભાઇ બ.ન-૬૧૩૯
(૩) પો.કો.નાસીરહુસેન આસીફહુસેન બ.ન-૯૬૪૭
(૪) પો.કો.રણછોડ્ભાઇ સુરાભાઇ બ.ન-૧૦૦૩૩
(૫) ઇમરાનખાન ઇસ્લામખાન બ.ન-૬૨૮૯
 
HBN TV NEWS 
આવાજ હિન્દુસ્તાન કી
હર હંમેશ સત્ય ની સાથે
અહેવાલ જગદીશ સોલંકી
 
 
 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *