અડાલજ હાઇવે ત્રિમંદિર બસ સ્ટોપ પર ના ઇકો ડ્રાઈવર ની સરાનિય કામગીરી

Views 122

ગાંધીનગરઃ  અડાલજ હાઇવે ત્રિમંદિર બસ સ્ટોપ પર ના  ઇકો ડ્રાઈવર ની સરાનિય કામગીરી 


 
 
અડાલજ હાઇવે પર આવેલા ત્રિમંદિર બસ સ્ટોપ પર અવાર નવાર પાકીટ મારનાર નો ખુબજ ત્રાસ વધી ગયો છે.  
હાલ માં અડાલજ ત્રિમંદિર બસ સ્ટોપ ના જાગૃત નાગરિકો  દ્વારા મુસાફરી કરતા તમામ લોકો ની સલામતી માટે હંમેશા આગળ રહ્યાછે   હાલ માં જ અડાલજ ત્રિમંદિર બસ સ્ટોપ પાસે એક મહિલા અને એક પુરુષ રોજ રોજબરોજ  પાકીટ મારનાર ની ટોળકી આવે છે અને તેઓ માં ગુનાહ ને અંજામ આપે છે
 અડાલજ ના બસ સ્ટોપ પાસે એક મહિલા અને એક પુરુષ રોજ અડાલજ ત્રિમંદિર બસ સ્ટોપ પાસે આવીને લોકો ના પાકીટ ની ચોરી કરતા હોય તેવી જાણ થતાં અડાલજ ત્રિમંદિર બસ સ્ટોપ ના જાગૃત ઇકો ડ્રાઈવર પિયુષ ભાઈ .મોન્ટુ ધવલ આવા પાકીટ મારો નું ધ્યાન રાખવા માટે તજવી હાથ ધરી હતી. આજ રોજ અડાલજ ત્રિમંદિર બસ સ્ટોપ પાસે પાકીટ મરનાર એક મહિલા અને એક પુરુષ ને પકડી પાડયા હતા અને અડાલજ પોલિશ ને હવાલે કર્યા હતા. આવા જાગૃત નાગરિકો ને 100 સાલમ છે 
જાગૃત નાગરિકો નામ 
1 પિયુષ ભાઈ
મોન્ટુ 
3 ધવલભાઈ.
HBN TV NEWS
આવાજ હિન્દુસ્તાન કી
 ક્રાઇમ રિપોર્ટર :જગદીશ સોલંકી ,

મહોમદ હુસેન અડાલજ 
 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *