સુરતની રાણી સતી મિલમાં આગઃ મેજર કોલ કરાયો જાહેર 

Views 149

સુરતના પાંડેસરામાં GIDCમાં મિલમાં આગ

સુરતની રાણી સતી મિલમાં આગ

ફાયર બ્રિગેડની 15 ગાડીઓ ઘટના સ્થળે

સુરતમાં આજે સવારે પાંડેસરા વિસ્તારમાં GIDCમાં મિલમાં આગ લાગી હતી. આગ લાગતા અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો.
મળતી માહિતિ અનુસાર ઘટના સ્થળે ફાયરબ્રિગેડની 15 ગાડીઓનો કાફલો પહોંચી ગયો હતો. ફાયર બ્રિગેડે આગને મેજર કોલ જાહેર કર્યો હતો.

રાણી સતી મિલમાં આગ લાગી
સુરતના પાંડેસરા વિસ્તારની રાણી સતી મિલમાં આગ લાગી હતી. જેના કારણે આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. મિલમાં કાપડ અને કેમિકલનો જથ્થો સામે હોવાનું પણ સામે આવ્યું છે.
આગના કારણને લઈને તપાસ થઈ શરૂ
આગને લઈને એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે. બોઈલરમાં આગ લાગવાના કારણએ ઘટના બની હોવાનું કારણ સામે આવ્યું છે. ઘટનાના ધુમાડા દોઢ કિલોમીટર સુધી જોવા મળ્યા હતા.

 

HBN TV NEWS

 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *